અપાચે ઇન્ડિયન
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/37/Steven_Kapur%2C_aka_Apache_Indian.jpg/220px-Steven_Kapur%2C_aka_Apache_Indian.jpg)
સ્ટિવન કપૂર (જન્મ ૧૧ મે ૧૯૬૭), જે અપાચે ઇન્ડિયન તરીકે જાણીતો છે, યુનાઇટેડ કિંગડમનો ગાયક, ગીત લેખક અને રેગે ડિસ્ક જોકી છે. તે તેની અનોખી ગાવાની શૈલી માટે જાણીતો છે. આ શૈલી એશિયન, જમૈકન અને અંગ્રેજી સંસ્કૃતિઓના તત્વોનું મિશ્રણ છે.[૧] અપાચે ઇન્ડિયન ૧૯૯૦ના દાયકામાં યુકેનાં ટોચનાં ગીતોની યાદીમાં સ્થાન બનાવનાર એશિયન કલાકારોમાં સૌથી પહેલો હતો.[૨]
આલ્બમ[ફેરફાર કરો]
- ૧૯૯૩ નો રીઝર્વેશન્સ યુકે #૩૬[૩]
- ૧૯૯૫ મેક વે ફોર ધ ઇન્ડિયન (આઇલેન્ડ/યુનિવર્સલ મ્યુઝિક યુકે) - વિશ્વભરમાં પ્રખ્યાત ગીત "બૂમશાકાલાક" સાથે[૧]
- ૧૯૯૭ રીઅલ પીપલ / વાઇલ્ડ ઇસ્ટ (વોર્નર્સ સ્વિડન/સનસેટ રેકોર્ડ્સ)
- ૨૦૦૦ કર્મા
- ૨૦૦૫ ટાઇમ ફોર ચેન્જ
- ૨૦૦૭ સાધુ - ધ મૂવમેન્ટ (ટીપ્સ મ્યુઝિક ઇન્ડિયા)
- ૨૦૧૨ હોમ રન (યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા)
- ૨૦૧૩ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ (યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા/સનસેટ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ)
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ Bogdanov, Vladimir, All Music Guide to Hip-hop: The Definitive Guide to Rap & Hip-hop, CA Backbeat Books, 2003, ISBN 0879307595, p. 12
- ↑ Larkin, Colin (1998) The Virgin Encyclopedia of Reggae, Virgin Books, ISBN 0-7535-0242-9, p.13
- ↑ Roberts, David (૨૦૦૬). British Hit Singles & Albums (19th આવૃત્તિ). London: Guinness World Records Limited. પૃષ્ઠ ૨૬. ISBN 1-904994-10-5.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- Apache Indian સોલિડ પ્લસ ખાતે સંવાદ
- Apache Indian યુકેની અધિકૃત યાદી
- Apache Indian સંગ્રહિત ૨૦૧૩-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન Vh1 ઇન્ડિયા, ૨૦૧૩ માં સંવાદ