ઓક્ટોબર ૧૬
Appearance
૧૬ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૦૫ - બંગાળના ભાગલા
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૮૨ – અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય, ભારતીય સ્વતંત્રતા ચળવળના એક ઉદ્દામવાદી ભારતીય રાષ્ટ્રવાદી (અ. ૧૯૬૩)
- ૧૯૭૫ - જેક્સ કાલીસ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ખેલાડી.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર October 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.