કુંભ રાશી
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/21/Aquarius_zodiac_sign%2C_Jantar_Mantar%2C_Jaipur%2C_India.jpg/220px-Aquarius_zodiac_sign%2C_Jantar_Mantar%2C_Jaipur%2C_India.jpg)
કુંભ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની અગિયારમી રાશી ગણાય છે
રાશી | કુંભ |
---|---|
ચિન્હ | કુંભ |
અક્ષર | ગ, શ, સ, ષ |
તત્વ | વાયુ |
સ્વામિ ગ્રહ | શનિ |
રંગ | ઘાટો વાદળી |
અંક | ૧૧-૧૦ |
પ્રકાર | મિશ્ર |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |