કોડાગુ જિલ્લો
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/82/Karnataka-districts-numbered_with_legend.png/220px-Karnataka-districts-numbered_with_legend.png)
કોડાગુ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કોડાગુ જિલ્લાનું મુખ્ય મથક માડીકેરીમાં આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |