ચર્ચા:દાલ બાટી
Appearance
બાટી બનાવવા માટે સામગ્રી
લોટ – ચાર કપ
અહી ઘઉંનો લોટ સમજવું? મારી જેવો કોઇ રસોઇ કરવા બેસે તો કંઇક નવી જ વાનગી બનાવી બેસે. :-) ઉલ્લેખ કરવા વિનંતી. સીતારામ... મહર્ષિ --Maharshi675