નૂહ જિલ્લો
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Nuh_in_Haryana_%28India%29.svg/220px-Nuh_in_Haryana_%28India%29.svg.png)
નૂહ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. નૂહ જિલ્લાનું મુખ્યાલય નૂહમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના ગુરગાંવ વિભાગમાં આવેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |