લખાણ પર જાઓ

પાર્વતી

વિકિપીડિયામાંથી
પાર્વતી
સૌન્દર્ય, માતૃત્વ, શક્તિ, વિજય અને ભક્તિના દેવી
માતા પાર્વતી તેમના પતિ શિવજી સાથે
મુખ્ય ધાર્મિક કેન્દ્રઅંબાજી
શસ્ત્રત્રિશૂળ
પ્રાણીસિંહ,ગાય,ભેંસ, પાડો
પ્રતીકત્રિશૂળ
દિવસનવરાત્રી, પીઠડ જયંતિ
વર્ણશ્વેત
ગ્રંથોશ્રીમદ્ દેવી ભાગવત, શિવ પુરાણ
લિંગસ્ત્રી
ઉત્સવોનવરાત્રી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવવસંતપંચમી (મહા સુદ પાંચમ)
જીવનસાથીશિવ
માતા-પિતાહિમાલય

પાર્વતી એ હિંદુ દેવી છે. પાર્વતી શક્તિ, શિવની પત્ની તથા મહાદેવીના નામે પણ ઓળખાય છે. માતા પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકેયની માતા છે. તેઓ હિમાલયની પુત્રી છે.