લેબ્રાડોર રિટ્રીવર
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0_%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AA%B0.jpg/220px-%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0_%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AA%B0.jpg)
લેબ્રાડોર રિટ્રીવર કુતરાની એક પ્રજાતિ છે. તે ખાસ કરીને યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા જેવા દેશોમાં સૌથી વધુ લોક્પ્રિય પ્રજાતિ છે.
શરીર[ફેરફાર કરો]
લેબ્રાડોર રીટ્રીવરનું વજન ૫૫થી ૮૦ પાઉન્ડ વચ્ચે હોય છે. તેની સામાન્ય રીતે ઊંચાઈ ૨૨થી ૨૫ ઇંચ હોય છે.