હેંગિંગ ગાર્ડન, મુંબઈ
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Mumbai_03-2016_22_Hanging_Garden.jpg/220px-Mumbai_03-2016_22_Hanging_Garden.jpg)
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/26/Old-Womans-shoe.jpg/220px-Old-Womans-shoe.jpg)
હેંગિંગ ગાર્ડન, મુંબઈ જે ફિરોઝશાહ મહેતા ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે, એક મુંબઇ શહેરમાં મલબાર હિલ વિસ્તારની ઉપરની બાજુએ પશ્ચિમ ભાગ પર કમલા નહેરુ ઉદ્યાનની સામે આવેલ એક બગીચો છે.[૧] અહીંથી અરબી સમુદ્ર પર સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે અને છોડની હારમાળા પર કોતરવામાં આવેલ પ્રાણીઓના આકાર અહીંની વિશિષ્ટતા છે. આ ઉદ્યાન ૧૮૮૧ના વર્ષમાં ઉલ્હાસ ઘાપોકર દ્વારા મુંબઈના મુખ્ય જળ-સંગ્રહ પર બનાવવામાં આવ્યો હતો. કેટલાકના કહેવા મુજબ નજીક આવેલા ટાવર્સ ઓફ સાઇલન્સ તરફથી આવતા પાણીને સંભવિત જળ-સંગ્રહમાં આવતું રોકવા માટે બનાવવામાં આવેલ છે. દૂરથી જોતાં પાર્કની અંદરના પદપથ (વોકવે) પર PMG (Pherozeshah Mehta Gardens) કર્સ્યુ જોડણીના અક્ષરોમાં લખાયેલ જોવા મળે છે.
ચિત્ર-દર્શન[ફેરફાર કરો]
-
હેંગિગ ગાર્ડન, આશરે ૧૯૦૫
-
હેંગિગ ગાર્ડન, આશરે ૧૯૯૧
-
હેંગિગ ગાર્ડન, રસ્તો
-
ફુવારા, હેંગિગ ગાર્ડન
-
હેંગિગ ગાર્ડન
-
છોડ, હેંગિગ ગાર્ડન
-
સૂર્ય ઘડિયાળ
-
ફિરોઝશાહ મહેતાનું નામ સૂચિત કરતો સ્મૃતિ પથ્થર
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ World, Republic. "How did the Hanging Gardens in Mumbai get its name? Read to know the answer". Republic World (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-16.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર હેંગિંગ ગાર્ડન, મુંબઈ સંબંધિત માધ્યમો છે.
- મુંબઇ માટે પૂર્ણ માર્ગદર્શન સંગ્રહિત ૨૦૧૭-૦૫-૦૬ ના રોજ વેબેક મશિન
- મુંબઇ ખાતે સ્થાનિક 109 : મલબાર હિલ
- ભારતઓનલાઈન: હેંગિંગ ગાર્ડન, મુંબઇ
18°57′24″N 72°48′18″E / 18.956724°N 72.804937°E