હેક્ટર
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Illustration_of_One_Hectare.png/220px-Illustration_of_One_Hectare.png)
હેક્ટર એ ક્ષેત્રફળ મોજણી માટેનો એકમ છે. સામાન્ય રીતે જમીનના ક્ષેત્રફળની મોજણી કરવા માટે આ એકમ વાપરવામાં આવે છે. મેટ્રિક પરિમાણો પૈકીના લંબાઇના એકમ મીટર સાથે ૧ (એક) હેક્ટર અહીં જણાવ્યા મુજબ સમીકરણબદ્ધ છે:
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |