બરનાલા (પંજાબ)
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Punjab_district_map.png/200px-Punjab_district_map.png)
બરનાલા ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા બરનાલા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |