લખાણ પર જાઓ

રુપનગર (પંજાબ)

વિકિપીડિયામાંથી
પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો

રુપનગર ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા રુપનગર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]